SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ : ૬ અને અર્થ:—( ૮૧ ) હાથપગ વિ. ને લક્ષણ વગરના છાતી વિ. ને લક્ષણવતા અનાવનારૂં કમ વામન' કહેવાય છે. 6 (૮૨) સધળા અવયવાને અશુભ મનાવનારૂં કર્મ હુંડ' કહેવાય છે. ( પ૯–૧૫૩) આ પ્રમાણે પાંચ સંસ્થાના સમજવા. આ બ્યાશી ભેદ, પાપના અનુભવના પ્રકાર છે. પાપના હેતુઓનું દન— पापबन्ध हेतवस्तु प्राणातिपातमृषावादादत्तादान मैथुनपरिग्रहाप्रशस्त कोषमानमायाकोभरागद्वेषषकळहाभ्याख्यानविशुनतारतिर तिपर परिवाद मायामृषावाद मिथ्यात्वशल्यानि । તિપાવતન્ત્રમ્ | ૬૦ || અ:--(૧) જીવહિંસા (૨) અસત્ય ભાષણ (૩) ચેારી (૪) મૈથુન (૫) પરિગ્રહ (૬) અપ્રશસ્તક્રોધ (૭) અશુભ માન (૮) અશુભ માયા (૯) અશુભ લેાભ (૧૦) અપ્રશસ્ત રાગ (૧૧) અપ્રશસ્ત દ્વેષ (૧૨) કલહ (૧૩) અભ્યાખ્યાન [કાઇના ઉપર ખાટા આરેાપ મુકવા] (૧૪) પશુન્ય [ ચાડી ખાવી] (૧૫) રતિ અને અતિ (૧૬) પરનિંદા (૧૭) માયાપૂર્વક મૃષાવાદ (૧૮) મિથ્યાત્વરૂપી શય. આ અઢાર પાપના હેતુએ છે. આ પ્રમાણે પાપતત્ત્વની સમાપ્તિ. (૬૦-૧૫૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy