________________
: $1 :
(૭૬) કેવલકીલિકા સરખા હાડકાઓથી 'ધાયેલ અસ્થિ સમુદાયનું કારણભૂત કર્મ · કીલિકા' અર્થાત્ અહીં હાડકાના સાંધા કુકત ખીલીથી જ મજબૂત રહેલા હોય છે.
( ૭૭ ) પરસ્પર જુદી સ્થિતિવાળા હાડકાઓના ઢીલા સંબંધનું કારણભૂત કમ‘સેવાત્ત' અહીં હાડકાનાં બે છેડાએ એકબીજાને સ્પર્શીને રહેલા છે. ( ૫૭-૧૫૧ ).
नाभेरूध्वं विस्तृतिबाहुल्य सल्लक्षणनिदानं कर्म न्यग्रोधपरिमण्डलम् । नाभ्यधोभागमात्रस्य प्रमाणलक्षणवश्व प्रयोजकं कर्म सादिः । सक्षणपाण्यादिमच्चे सति निर्लक्षणवक्षः प्रभृतिमन्त्रप्रयोजकं कर्म कुब्जं ॥ ५८ ॥
અ:—(૭૮) જેમ વડનું ઝાડ, ઉપરના ભાગમાં સ’પૂર્ણ અવયવવાળા અને નીચે હીન હોય છે તેમ નાભિના ઉપરના ભાગમાં વિસ્તાર-મહુલતા અને સારા લક્ષણેાનું કારણભૂત ક્રમ ‘ ન્યગ્રેાધપરિમ’ડલ ’કહેવાય છે.
( ૭૯ ) નાભિથી નીચલા ભાગમાત્રને પ્રમાણુ અને લક્ષણવ'તુ બનાવનારૂં કમ ‘સાદિ' કહેવાય છે.
(૮૦) ડૉકના ઉપરના અવયવા અને હાથપગ, લક્ષણવતા અને છાતી વિ. ને લક્ષણુ વગરના બનાવનારૂ' કમ ‘ કુબ્જ' કહેવાય છે. ( ૫૮–૧૫૨ )
।
एतद्वैपरीत्यहेतुः कर्म वामनम् । सर्वावयवाशुभत्व निदानं कर्म हुण्डम् इति पञ्च संस्थानानि, एते पापानुभवप्रकाराः
॥ ૧ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org