SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ રવિવથwાવનાબવઃ ઘાનેન્દ્રિાબા: અર્થ–(૩) ગંધવિષયના નિમિત્તે રાગ અને દ્વેષથી થનાર આશ્રવ “ઘાણેન્દ્રિયાશ્રવ” કહેવાય છે. (૫૧૧૫૯), रूपविषयकरागवेषजन्यावश्चक्षुरिन्द्रियाश्रवः। शब्द विषयकरागद्वेषजन्याश्रयः श्रोत्रेन्द्रियाश्रवः । इति इन्द्रियવસ્ત્રાવ | ૨ | અર્થ –(૪) રૂપનામના વિષયને આશ્રી રાગ અને દ્વેષથી પેદા થનાર આશ્રવ “ચક્ષુરિન્દ્રિયાશ્રવ” કહેવાય છે. (૫) શબ્દ વિષયના આધારે રાગ અને વેષથી પેદા થનાર આશ્રવ “શ્રોત્રેન્દ્રિયાશ્રવ” કહેવાય છે. આ પ્રમાણે ઇન્દ્રિયપંચક આશ્રવ જાણુ. (૬+૧૬૦) प्रीत्यभावप्रयुक्ताश्रवः क्रोधाश्रवः । भनम्रताजन्याश्रवो मानाश्रवः । कापट्यप्रयुक्ताश्रवो मायाश्रयः । सन्तोषशून्यताप्रयुक्ताश्रवो कोमाश्रवः । इति कषायचतुष्काश्रवः ॥७॥ અર્થ:–(૬) ક્રૂરતાના પરિણામથી પેદા થનાર આવા ધાશ્રવ”. (૭) નમ્રતાના અભાવથી પેદા થનાર આશ્રવ “માનાશ્રવ. ' (૮) કપટ પ્રયોગથી પેદા થનાર આશ્રવ “માયાશ્રવ” (૯) સંતેષના અભાવથી પેદા થનાર આશ્રવ ભાવ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy