SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૮: तिक्त्वपर्यायपरिणतिप्रयोजक कर्म तिर्यग्गतिः ॥५२॥ અર્થ –(૦૧) તિર્યચપણના પર્યાયની પરિણતિમાં કારણભૂત કર્મ “તિર્યંચગતિ.” (પર-૧૪૬) तिर्यग्गतौ बलान्नयनहेतुकं कर्म तिर्यगानुपूर्वी । इति तिर्यग्दिकम् ॥५३॥ અર્થ -(૬૨) બળજબરીથી તિર્યંચગતિમાં લઈ જનારું કર્મ “તિર્યંચાનુપૂર્વી” આ પ્રમાણે તિયચકિક સમજવું. (૫૩-૧૪૭) પ્રષ્યિવાહે ર્મ વિજ્ઞાતિ સ્થા स्पर्शनेन्द्रियमेव ॥५४॥ અથ–(૬૩) જેના ઉદયથી આ પૃથ્વીકાય વિ. એકેન્દ્રિયતરીકે સંજ્ઞાને પામે છે અને એકેન્દ્રિય તરીકે વ્યવહાર પામે છે તે વ્યવહારનું કારણભૂત કમ “એકેન્દ્રિય જાતિ” કહેવાય છે. એકેન્દ્રિયજાતિનામપ્રયુક્તસ્પર્શેન્દ્રિય જ સમજવી. અર્થાત કેવલસ્પોન્દ્રિયની અપેક્ષાથી જે આ એકેન્દ્રિય વ્યવહાર છે તેમાં કારણભૂત આ કર્મ છે. (૫૪-૧૪૮) दीन्द्रियव्यवहारकारणं कम द्वीन्द्रियजातिः। स्पर्शनरसने । त्रीन्द्रियव्यवहारसायनं कर्म त्रीन्द्रियजातिः । स्पर्शनरसनघ्राणानि । चतुरिन्द्रियव्यवहारनिदानं कर्म चतुरिन्द्रियજાતિ નgaaj ## અથડ–દ્વીન્દ્રિયના વ્યવહારમાં કારણભૂત કર્મ “હીન્દ્રિય જાતિ” અહીં બે ઈન્દ્રિયે સ્પર્શ અને રસના એમ સમજવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy