________________
: ૫૭ : તે પણ ભયની ઉત્પત્તિમાં કારણભૂત કર્મ “ભયમહનીય કર્મ'
(૪૭–૧૪૧) बोभत्सपदार्थावलोकनजातव्यकीकप्रयोजकं कर्म जुगुप्सामोहनीयम् ॥४८॥
અર્થ –(૫૭) બીભત્સ પદાર્થ જેવાથી થતી ઘણાનું કારણભૂત કર્મ “જુગુસામેહનીય કર્મ, (૪૮-૧૪૨)
स्त्रीमात्रसंभोगविषयकाभिलाषोत्पादकं कर्म पुरुषवेदः
અર્થ –(૫૮) જેના ઉદયથી પુરૂષને કેવલ સ્ત્રીને સંગની અભિલાષા થાય છે તે અભિલાષનું ઉત્પાદક કર્મ પુરુષવેદ” કહેવાય છે. (૪૯-૧૪૩). पुरुषमात्रसंभोगविषयकाभिकापोत्पादकं कर्म स्त्रीवेदः
|| ૧૦ | (૫૯) જેના ઉદયથી સ્ત્રીને કેવલપુરૂષના સંગની અભિલાષા થાય છે તે અભિલાષાનું ઉત્પાદક કર્મ “સ્ત્રી વેદ.” (૫૦-૧૪).
पुंस्त्रीसंभोगविषयकाभिलाषोत्पादकं कर्म नपुंसकवेदः । इति कषायपञ्चविंशतिः ॥५१॥
અર્થ:-(૬૦) જેના ઉદયથી નપુસકને સ્ત્રી અને પુરુષના સંગની અભિલાષાનું ઉત્પાદકકમ “નપુસકવેદ” કહેવાય છે. આ પ્રમાણે પચીશ કષા સમજવા. (૫૧-૧૪૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org