________________
દેવગતિ આપનારા, યથાપ્યાત ચારિત્રને ઘાત કરનારા સંજવલન કષાય હેય છે.
આવા સંજવલનાત્મક (૪૮)કેપ (૪૯)-માન (૫૦)માયા (૫૧)-લાભ “સંજવલનોધાદિ” કહેવાય છે. (૪૨–૧૩૬)
हास्योत्पादक कर्म हास्यमोहनीयम् ॥ ४ ॥
અર્થ:–(પર ) જેના ઉદયથી નિમિત્ત હોય કે ન હોય તે પણ જીવ, રંગમંચ પર ઉતરેલ નટની માફક હસે છે તે કર્મ “હાસ્યમેહનીય કર્મ.' (૪૩-૧૩૭)
पदार्थविषयकमीत्यसाधारणकारणं कर्म रतिमोहनीयम् ।
અથર–(૫૩) પદાર્થોના પ્રતિ પ્રીતિના અસાધારણ કારણકર્મ “રતિહનીય કર્મ” (૪૪-૧૩૮)
पदार्थविषयकोद्वेगकारणं कर्म अरतिमोहनीयम् ॥४५॥
અર્થ:-(૫૪) પદાર્થોના પ્રતિ ઉોગના કારણભૂત કર્મ “અરતિમોહનીય’. (૪૫-૧૩૯).
अभीष्टवियोगादिदुःखहेतुः कर्म शोकमोहनीयम् ।
અર્થ –અભીષ્ટના વિયેગાદિથી થનાર દુઃખહેતુ કમ શેકમેહનીય. (૪૬–૧૪૦)
भयोत्पादासापारणं कारण कर्म भयमोहनीयम् ॥४७॥ અર્થ:-(૫૬) જેના ઉદયથી નિમિત્ત મળે કે ના મળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org