________________
: ૫૫ -
( ૪૧ ) અપ્રત્યાખ્યાન સહિત, નમ્રતાના અભાવના કારણ
:
"
ભૂત કર્મ અપ્રત્યાખ્યાનમાન,
( ૪૨ ) અપ્રત્યાખ્યાન સહિત, સરલતાના અભાવના કારણ ૨૫ કર્મ અપ્રત્યાખ્યાનમાયા.
"
>
(૪૩) અપ્રત્યાખ્યાન સહિત, વ્યાદિ મૂર્છાહેતુ કમ • અપ્રત્યાખ્યાનલેબ, ' (૩૯–૧૩૩)
"
सर्वविरत्यावरणकारिणो मासचतुष्टयभाविनो मनुजगतिप्रदायिनस्साधुधर्मघातिनः प्रत्याख्यानाः ||४०||
સવિરતિરૂપ પ્રત્યાખ્યાનને આવરનારા, ચાર માસ સુધી રહેનારા, મનુષ્યગતિઆપનારા, સાધુધમ ઘાતિ તે ‘ પ્રત્યાખ્યાન ’ ક્રોધ વિ. કષાયે કહેવાય છે. (૪૦-૧૩૪)
ईदृशाः क्रोधादय एव प्रत्याख्यानक्रोधादयः ॥ ४१ ॥
(૪૪) સર્વવિરતિ પ્રત્યાખ્યાનાવરણભૂત ક્રોધ (૪૫)-માન (૪૬)–માયા (૪૭)–àાભ આ · પ્રત્યાખ્યાનીય ’ક્રોધાદિ કષાયા કહેવાય છે. (૪૧–૧૩૫)
ईषत्संज्वलनकारिणः पक्षावधयो देवगतिप्रदायिनो यथाख्यात चारित्रघातिनस्संज्वलनाः । ईदृशाश्व क्रोधादय एव મંત્રનોવાત્ય | || ૪૨ ||
પરીષહ ઉપસર્ગ વિ. ના પ્રસ`ગમાં ચારિત્રીને પણ જરા જ્વલિત કરનારા અર્થાત્ આ કષાયાના ઉયમાં યથાખ્યાતચારિત્રના લાભ થતા નથી. પખવાડીઓ સુધી રહેનારા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org