________________
: ૫૪ : तादृशं नम्रताविरहप्रयोजकं कर्मअनन्तानुबन्धि मानः III. છે અથ:– ૩૭) અનન્તાનુબધિ, નમ્રતાના અભાવને કરનારૂં કર્મ “અનંતાનુબંધિમાન.” (૩૫-૧૨૯)
ईदृक् सरलताभावप्रयोजकं कर्म अनन्तानुबन्धिमाया Iધા
અર્થ:-(૩૮) અનંતાનુબંધી, સરલતાના અભાવનું કારણકર્મ ‘અનંતાનુબંધિમાયા .” (૩૬-૧૩૦)
ईदृशं द्रव्यादिमूहेितुः कर्मानन्तानुबन्धिकोभः ॥३७॥
અથ– ૩૯ ) અનન્તાનુબંધિ, દ્રવ્ય વિ. માં મૂચ્છના હેતુભૂત કર્મ “અનન્તાનુબંધિલાભ.” (૩૭–૧૩૧)
प्रत्याख्यानावरणभृता वर्षावधिभाविनस्तियंग्गतिदायिनसर्वदेशविरतिघातिनचापत्याख्यानाः ॥३८॥
અથડ–દેશથી પણ પ્રત્યાખ્યાન (વિરતિ) માં આવરણભૂત, એક વર્ષ સુધી રહેનારા, તિર્યંચગતિ આપનારા, સર્વ અને દેશવિરતિ ઘાતિ “અપ્રત્યાખ્યાન કષાયે કહેવાય છે. (૩૮-૧૩૨).
एतद्विशिष्टाः पूर्वोक्तस्वरूपाः क्रोधादयोऽप्रत्याख्यानकोવારવા શા
અર્થ-(૪૦) અપ્રત્યાખ્યાન સહિત, પ્રીતિના અભાવના કારણુભત કર્મ “ અપ્રત્યાખ્યાન.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org