________________
અર્થ:-(૨૫) જેના ઉદયથી સ્વયોગ્યપથમિએ પૂરી તાને પામતી નથી અર્થાત અપર્યાપ્તજ જીવ મરે છે તે અપર્યાપ્ત નામ કમ” કહેવાય છે જેમકે, લબ્ધિઅપર્યાપ્ત છે.
(૨૨ + ૧૧૬) अनन्तजीवानामेकशरीरवत्वनिदानं कर्म साधारणनाम । થયા જ ! | ૨૨ .
અથ:– ૨૬ ) જે કર્મના ઉદયથી અનંત જીવોનું એક શરીર થાય છે તે “સાધારણનામ કમ” જેમકે, કન્દ વિ. માં આ કર્મને ઉદય છે. (૨૩ + ૧૧૭) ___ प्रयोगशून्यकाले भूजिह्वादीनां कम्पनहेतुः कर्म દિયરનામ | ૨૪ |
અર્થ:-(૨૭) પ્રયોગ વગરના કાલમાં ભવાં, જીભ વિ. શરીરઅવયના કંપનમાં કારણભૂત કમ “અસ્થિરનામ કર્મ.” (૨૪+ ૧૧૮) नाभ्यधोऽवयवाशुभत्वप्रयोजकं कर्म अशुभनाम । ॥२५॥
અથ:-(૨૮) નાભિની નીચે રહેલ અવયવગત અશુભપણાનું કારણભૂત કર્મ “અશુભનામ કમ(૨૫ + ૧૧૯)
स्वस्य दृष्टमात्रेण परेषामुद्वेगजनकं कर्म दुर्भगनाम
અર્થ:-(૨૯) જે કર્મના પ્રભાવથી જે પ્રાણી જેવા માત્રથી ઉપકારકારી હોવા છતાં, રૂપ વિ. ગુણવંત હોવા છતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org