SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૦: .. दुःखविशेषोपकाधिकारणं कर्मासातवेदनीयम् ॥१८॥ અથ–(૨૧) વિશિષ્ટ દુઃખની ઉત્પત્તિનું કારણભૂત કમ “અસાતવેદનીય” કહેવાય છે. ( ૧૮ + ૧૧૨) तवार्थश्रद्धाप्रतिवन्धकं कर्म मिथ्यात्वमोहनीयम् ॥१९॥ અથ–(૨૨) યથાર્થ વસ્તુતત્વવિષયક શ્રદ્ધાપ્રતિબંધક કર્મ “મિથ્યાત્વ મેહનીય’ કહેવાય છે. ( ૧૯ + ૧૧૩) प्रातिकूल्येऽपि स्थानान्तरगमनाभावप्रयोजकं कर्म સ્થાપનામ | ૨૦ || અર્થ(૨૩) પ્રતિકૂલતા હેવા છતાં બીજા સ્થાનમાં ગમનના અભાવમાં કારણભૂત કર્મ સ્થાવરનામ કમ”. (૨૦ + ૧૧૪) सूक्ष्मपृथिव्यादिकायेषत्पत्तिनिदानं कर्म सूक्ष्मनाम । यथा सर्वोकवत्तिनां निगोदादीनाम् ॥२१॥ અર્થ:-(૨૪) સૂમપૃથ્વી વિ. કાયોમાં ઉત્પત્તિના કારણભૂત કમ “સૂમનામ” કહેવાય છે. જેમકે સર્વક વ્યાપક સૂક્ષમનિગોદ વિ. ઝવેને આ કર્મને ઉદય હોય છે, આ કર્મના ઉદયથી નિયત અદશ્ય શરીરની પ્રાપ્તિ થાય છે. (૨૧ + ૧૧૫) एकेन्द्रियादीनां यथास्वं श्वासोच्छ्वासादिपर्याप्त्यपरिपूर्णतापयोजकं कर्म अपर्याप्तनाम । यथा लब्ध्यपर्याप्तानाम् | ૨૨ / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy