________________
: ર૯ : અર્થ:-(૧૭) ઉભા રહેલાને કે બેઠેલાને, ચેતન્યની અવિસ્પષ્ટતા કરનારૂં કમ “પ્રચલા” કહેવાય છે. (૧૪+૧૦૮) चक्रममाणस्य चैतन्याविस्पष्टतापादकं कर्म प्रचलापचला
| | ૫ | અથ:-(૧૮) ચાલતા જીવને નિદ્રાપ્રયુક્ત ચૈતન્યની અવિસ્પષ્ટતાનું કારણભૂત “પ્રચલા પ્રચલા કમ' કહેવાય છે.
(૧૫ + ૧૦૯) जाग्रदवस्थाऽध्यवसितार्थसाधनविषयस्वापावस्थाप्रयोज कर्म स्त्यानदिः, इति दर्शनलब्ध्यावारकं निद्रापश्चकम् ॥१६॥
અર્થ –(૧૯) જાગ્રત અવસ્થામાં નિશ્ચિત અર્થને સાધનાર-નિદ્રા-અવસ્થાનું કારણભૂત કમ હત્યાનઢિ” કહેવાય છે.
આ નિદ્રાપંચક, દર્શનલબ્ધિઆવારક છે. અર્થાત્ આ નિદ્રાપંચક, પ્રાપ્ત દર્શનઉપલબ્ધિને ઉપઘાત કરે છે. પરંતુ દર્શનાવરણચતુષ્કની માફક મૂલથી જ દશનલબ્ધિને ઉપલાત કરનાર નથી. (૧૬ + ૧૧૦), नीचकुलजन्मनिदानं तिरस्कारोत्पादकं कर्म नीचेगोत्रम्
| | ૭ | અર્થ –(૨૦) હીનજાતિ વિ. રૂપ નીચકુલમાં જન્મના કારણભૂત, અએવ નિં વિ. તિરરકારનું ઉત્પાદક કર્મ નીચ્ચગેત્ર” કહેવાય છે. (૧૭ + ૧૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org