________________
ઉપસ્થિત થયે છને બીજા સ્થાને માં ગમનના નિમિત્તભૂત કર્મ “ત્રસનામ” (૧૭ + ૮૨)
चक्षुर्वेधशरीरप्रापकं. कर्म वादरनाम ॥ १८ ॥ (૩૦) અર્થ-આંખથી દેખી શકાય એવા સ્થૂલ શરીરની
પ્રાપ્તિમાં કારણભૂત કમ બાદરનામ. (૧૮+ ૮૩) स्वयोग्यपर्याप्तिनिवर्तनशक्तिसम्पादकं कर्म पर्याप्तनाम
(૩૧) અર્થ–સ્વસ્વ ગ્ય પર્યાપ્તિ કરવાની શક્તિ આપનાર
કર્મ “પર્યાતનામ”. (૧૮ + ૮૪)
प्रतिजीव प्रतिशरीरजनकं कर्म प्रत्येकनाम ॥२०॥ (૩૨) અર્થ–હરેક જીવને ભિન્ન ભિન્ન શરીરજનક કર્મ - “પ્રત્યેકનામ’. (૧૯ + ૮૫).
शरीरावयवादीनां स्थिरत्वपयोजकं कर्म स्थिरनाम ॥२१॥ (૩૩) અર્થ-જેના ઉદયથી શિર, હાડકાં, દાંત વિ. શરીરના
અવયની સ્થિરતા થાય છે તે “સ્થિરનામ કર્મ” કહેવાય છે. (૨૧ + ૮૬),
उत्तरकायनिष्ठशुभत्वप्रयोजकं कर्म शुभनाम ॥२२॥ (૩૪) અર્થ-નાભિના ઉપરના અવયવ સમુદાયરૂપ ઉતરકાયમાં શુભપણાના કારણભૂત કર્મ “શુભનામ” કહેવાય છે.
(૨૧ + ૮૭) अनुपकारिण्यपि लोकप्रियतापादकं कर्म सौभाग्यनाम ॥२३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org