________________
: ૩૯ : चन्द्रग्रहतारारत्नादीनाम् । प्रास्तगमनहेतुः कर्म शुभखમહિનામ ર૧ | (૨૫) અથ–જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરે,
આવભાવથી ઉણ નહી હોવા છતાં ઉષ્ણુપ્રકાશરૂપ ઉષ્ણતાને પામે છે. તે કર્મ “આતપનામ” કહેવાય છે. જેમકે સૂર્યમંડલગત પૃથ્વીકાય છેને આતપનામ કમને
ઉદય હોય છે. (૨૬) જીના શરીરમાં અનુષ્ણુપ્રકાશના કારણભૂતકર્મ તે
ઉદ્યોતનામકર્મ” જેમ કે ઉત્તરક્રિયશરીરવાળા મુનિએ અને દેવેને તથા ચંદ્ર, ગ્રહ, તારા, રત્ન વિ.ને ઉદ્યોત
નામકર્મને વિપાકોદય છે. (૨૭) પ્રશસ્તગમનમાં કારણભૂત કર્મ તે “શુભખગતિનામ”
કહેવાય છે. (૧૫ + ૮૦).
जातिलिङ्गाङ्गप्रत्यङ्गानां प्रतिनियतस्थानसंस्थापनाप्रयोजकं कर्म निर्माणनाम ॥१६॥ (૨૮) અર્થ–સ્વસ્વજાતિના અનુસાર, સ્ત્રી વિ. ના અસાધારણ
ચિહ્યું, તેના અંગો અને પ્રત્યંગોની નિયત સ્થાનમાં જે
વ્યવસ્થા તેમાં કારણભૂત કર્મ “નિર્માણનામ” કર્મ કહેવાય છે. (૧૬ + ૮૧) उष्णाद्यभितप्तानां स्थानान्तरगमनहेतुभूतं कर्म असनाम
(૨૯) અથ–ઉsણ વિ. થી અતિત છને અર્થાત્ કારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org