________________
: ૩૮ : (૨૧) પૂર્વોક્ત શરીરમાં આહૂલાદજનક સ્પર્શની ઉત્પતિના
કારણભૂત કર્મ તે “પ્રશસ્તસ્પર્શનામ'. આ પ્રશસ્તવણું ચતુષ્કશબ્દથી વાચ્ય બને છે. તેમાં શુકલ, લાલ, પીળે, નીલ, કૃણ પાંચવણે છે. પહેલાના ત્રણ પ્રશસ્ત છે. છેલ્લા બે અપ્રશસ્ત છે. તથા સુરભિ-અસુરભિ ભેદથી ગંધ બે પ્રકારે છે. પહેલી સુગંધ પ્રશસ્ત છે. બીજી દુર્ગંધ અપ્રશસ્ત છે, તથા કષાય, ખાટે, મીઠે, તીખે, કડવા રૂપે પાંચ પ્રકારને રસ છે. તેમાં પહેલાના ત્રણ રસો શુભ છે, છેલા બે અશુભ છે. તથા કોમલ, લઘુ, નિગ્ધ, ઉષ્ણ, કઠિન, ગુરૂ, રૂક્ષ શીતલભેદથી સ્પર્શ આઠ પ્રકારનું છે. પહેલાના ચાર શુભ છે, છેલ્લા ચાર
અશુભ છે. (૨૨) શરીરના અગુરુલઘુ પરિણામનું કારણભૂતકર્મ “અગુરૂ
- લઘુનામ” કહેવાય છે. આ કર્મ સર્વ જીને હેાય છે. (૨૩) જેના ઉદયથી તેજસ્વી બનેલ દર્શન માત્રથી કે વચન - છટાથી રાજસભામાં જતા વેંત જ સભાસદમાં ભ
પેદા થાય છે અને પ્રતિપક્ષનું ખંડન પતે કરે છે તે
કર્મ “પરાઘાતનામ” કહેવાય છે. (૨૪) ઉચ્છવાસ-નિશ્વાસની લબ્ધિમાં કારણભૂત કર્મ “ઉરછુ.
વાસનામકમ' કહેવાય છે. (૧૪+૯)
स्वरूपतोऽनुष्णानां शरीराणामुष्णत्वपयोजकं कर्माऽऽतપનામ માનુનusamતમન્નાયિકાના નાગાગાनुष्णप्रकाशप्रयोजकं कोयोतमाम । तरपतिदेवोत्तरवैत्रिय
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org