________________
: ૪૧ ? (૩૫) અથ–ઉપકાર નહીં કરનાર હોવા છતાં જે કર્મના ઉદયથી લોકોને પ્રિય થાય છે તે “સૌભાગ્યનામ કમ”.
( ૨૩ + ૮૯) कर्णप्रियस्वरवत्वप्रयोजकं कर्म सुस्वरनाम । वचनमामाण्याभ्युत्थानादिप्रापकं कर्माऽऽदेयनोम ॥ २४ ॥ (૩૬) અર્થ–જેના ઉદયથી બેલાયેલ શબ્દ, મીઠે, ગંભીર,
ઉદાર, ફરીથી બેલે તે પણ પ્રીતિકર લાગે છે. તે
સુસ્વરનામ કમ' કહેવાય છે. (૩૭) જેના ઉદયથી જેનું વચન યુક્તિ વગરનું હોવા છતાં
પ્રમાણભૂત થાય છે અને જે જીવના દર્શન માત્રથી સ્વાગત સત્કાર લેક કરે છે તે “આદેયનામકમ” કહેવાય છે. (૨૪૯૦)
यशःकीयुदयप्रयोजक कर्म यश-कीर्तिनाम । एकदिगमनात्मिका कीर्तिः । सर्वदिग्गमनात्मकं यशः । दानपुण्यजन्या कीर्तिः। शौर्यजन्य यश इति वा । इमानि प्रस રારિ III (૩૮) અર્થ–જેના ઉદયથી યશ અને કીર્તિ થાય છે તે “યશઃ
કીર્તિનામ કમ' કહેવાય છે. એક દિશામાં વ્યાપક ખ્યાતિ તે “કીર્તિ” અને સર્વ દિશાઓમાં વ્યાપક ખ્યાતિ તે “યશઃ” અથવા દાનપુણ્યથી પેદા થાય તે કીર્તિ અને શૌર્યથી પિદા થનાર ખ્યાતિ તે “યશઃ” કહેવાય છે. આ ત્રણનામ કમથી યશઃ કીર્તિમામ કર્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org