________________
• ૩૫ :
અથ :—શિરવિ. આઠે અંગે અને તેના અવયવભૂત અ'ગુલી વિ. ઉપાંગેા કહેવાય છે, ઔદ્યારિક શરીર સબધિ અંગેાપાંગની ઉત્ત્પત્તિમાં નિમિત્તભૂતકમ‘ ઔદારિક અંગાપાંગ નામકમ' કહેવાય છે. ( ૧૦ ૭૫ )
तादृशं वैक्रियशरीरसम्बन्धि कर्म वैक्रियाङ्गोपाङ्गनाम । तादृशमेवाऽऽहारकशरीरसम्बन्धि कर्माssहारकाङ्गो - पाङ्गनाम । इमान्यादिमत्रितनृपाङ्गानि । तैजसकार्मणयोस्त्वात्मप्रदेश तुल्य संस्थानत्वान्न भवन्त्यङ्गोपाङ्गानि । एवमेकेन्द्रियशरीराणामप्यङ्गोपाङ्गानि न भवन्ति वनस्पत्यादिषु शाखादीनामङ्गत्वादिव्यवहारो न वास्तविकः, किन्तु भिन्न जीवस्य રાજ્યેય તે ॥ ૨ ॥
(૧૪) અથ : વૈક્રિયશરીરસંબધી અગાપાંગની ઉત્પત્તિમાં નિમિત્તભૂતકમ વૈક્રિય અગાપાંગ નામકમ' જાણુવું. (૧૫) આહારક શરીર સ`ખધી અગાપાંગની નિષ્પત્તિમાં કારણભૂતકમ ‘ આહારક અંગોપાંગનામકમ ' કહેવાય છે.
આ પહેલાના ત્રણ શરીરીના અંગામાંગા સમજવાં. આત્મપ્રદેશ સરખા સંસ્થાનવાળા હેાવાથી તેજસ અને કામણુ શરીરના અંગાપાંગેા નથી. આ પ્રમાણે એકેન્દ્રિય જીવાના શરીરને અંગેાપાંગેા હાતા નથી તથા વનસ્પતિ વિ. ના શાખા વિ. માં અંગેાપાંગપણાના વ્યવહાર વાસ્તવિક નથી કેમકે તે શાખા વિ. પ્રત્યેક નામકમના પ્રભાવથી ભિન્ન ભિન્ન જીવ શરીરરૂપ છે. (૧૧ + ૭૬ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org