________________
* ૩૪ : (૧૧) અથ–તેજસવગણગત પુદગલેને શરીરપણાએ પરિ.
શુમાવવામાં સમર્થ તે “તેજસશરીરકમ.” (૧૨) કામણવણાગત પુરાને શરીરપણાએ પરિણમા
વવામાં હેતુભૂતકર્મ તે “કામણશરીર” કર્મ. આ પ્રમાણે
પાંચ શરીરે સમજવાં. (૮ + ૭૩) ... तत्राय शरीरं तिर्यकमनुष्याणाम् । द्वितीयं देवनारकिणाम । तृतीयं चतुर्दशपूर्वधरस्यैव । तुर्यपञ्चमे संसारिणां सर्वेषाम् , कार्मणं विहायान्यान्युपभोगवन्ति ॥ ९॥
અર્થ-ત્યાં પાંચ શરીર પૈકી પહેલા “ઔદારિક શરીરના સ્વામીએ તિર્યંચ અને મનુષ્ય છે.
બીજા “વૈક્રિયશરીરને સ્વામીએ દેવ અને નારકીઓ છે.
ત્રીજા આહારક શરીરના સ્વામી ચૌદ પૂર્વધારીજ છે.
ચેથા અને પાંચમા શરીરના સ્વામીઓ સર્વ સંસારી છે. કામણ શરીર શિવાયના સર્વ શરીરે ઉપગવાળા છે.
અર્થાત્ કામણભિન્ન ચાર શરીરવડે, જીવ, સુખદુઃખને ઉપભેગ, કર્મબંધન, કર્મવેદન, કર્મનિર્જરા કરે છે. (જૂ૭૪)
अङ्गानि शिरःप्रभृतीन्यष्टौ उपाङ्गानि तदवयवाङ्गुल्यादीनि, एतनिमित्तमौदारिकशरीरसम्बन्धिकमौंदारिIોવાળનામ ? |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org