________________
: ૩૯ : (૫) દેવવપર્યાયની પરિણતિમાં કારણભૂત કર્મ “સુરગતિ
કહેવાય છે. (૬) દેવેપપાત ક્ષેત્રમાં જતા જીવને શ્રેણી અનુસારે ગતિમાં
નિયામક કર્મ “સુરાનુપૂર્વી” કહેવાય છે. આ બે “સુરદ્ધિક”
શબ્દથી વાચ્ય થાય છે. (૭) પંચેન્દ્રિય શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત, જે સરખી
પરિણતિરૂપ જાતિના વિપાકેદયથી જાણી શકાતું કર્મ “પંચેન્દ્રિય જાતિ કહેવાય છે. (૫+૬-૭૦૭૧)
औदारिकशरीरयोग्यगृहीतपुद्गलानां शरीरतया परिणमनप्रयोजकं कौंदारिकशरीरम् । वैक्रियपुद्गलानां शरीरत्वेन परिणमनहेतुः कर्म वैक्रियशरीरम् । आहारकपुद्गलानां देहतया परिवर्तनसमर्थ कर्माऽऽहारकशरीरम् ॥७॥ (૮) અર્થ–દારિક શરીર એગ્ય ગ્રહણ કરેલા પુગલેને
શરીરપણાએ પરિણમાવવામાં કારણભૂત કર્મ “ઔદારિક
શરીર.” (૯) ક્રિયપુદગલને શરીરપણુએ પરિણુમાવવામાં કારણભૂત
કર્મ “વૈકિયશરીર’ કર્મ. (૧૦) આહારક પુદ્ગલેને દેહપણુએ પરિણુમાવવામાં સમર્થ
કમે તે “આહારક શરીર” (૭ + ૭૨)
तैजसवर्गणागतपुद्गलानां शरीरतया परिवर्तकं कर्म तैजसशरीरम् । कार्मणवर्गणागतपुद्गलानां शरीरत्वेन परिवर्तनहेतुः कर्म कामणशरीरम् , इमानि पञ्च देहानि ॥८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org