________________
* ૩ર :
છતે અનુકૂલ વેદનીય કર્મ, તે “સાત વેદનીય (સાતાવેદનીય) કહેવાય છે. (૨) ઉર્ગોત્ર=દનીય, આયુષ્ય, નામકર્મથી ભિન્ન હોયે
છતે ગૌરવજનક કર્મ તે, “ઉરર્ગોત્ર' કહેવાય છે. (૩) મનુષ્યપણાના પર્યાયની પરિણતિ (પરિણામ) નું કારણ
કમ “મનુષ્યગતિ” કહેવાય છે. (૩૬૯)
वक्रगत्या स्वस्वोत्पत्तिस्थानं गच्छतो जीवस्यानुश्रेणि गविनियामकं कर्म आनुपूर्वी ॥४॥
વક્રગતિથી પિતતાના ઉત્પત્તિસ્થાનમાં જતા જીવને શ્રેણિના અનુસાર ગતિમાં નિયામક કર્મ “આનુપૂર્વી” કહેવાય છે. (૪૭૦)
मनुष्यत्वोपलक्षिताऽऽनुपूर्वी मनुष्यानुपूर्वी । इमे मनुव्यद्विकशब्दवाच्ये । देवत्वपर्यायपरिणतिप्रयोजकं कर्म सुरगतिः ॥५॥
देवत्वोपळक्षिताऽऽनुपूर्वी सुरानुपूर्वी । इमे सुरद्विके ।
વર્જિયરાજતિનિમિત્તHદરા પરિણામ જ્ઞાતિविपाकोदयवेद्यं कर्म पञ्चेन्द्रियजातिः ॥६॥ અથ–(૪) મનુષપાત-ક્ષેત્રમાં જતા જીવને શ્રેણીના
અનુસારે ગતિમાં નિયામક કર્મ “મનુષ્યાનુપૂર્વી? વળી અહીં મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી આ બે “મનુષ્યદ્ધિક શબ્દથી વાગ્યે થાય છે એમ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org