________________
જેમ રૂપ, પુદગલનું લક્ષણ છે, તેમ રસ-ગબ્ધ-સ્પર્શ પણ પુગલનું લક્ષણ છે. અર્થાત્ રૂપવાળા, રસવાળા ગંધવાળા, સ્પર્શવાળા “પુદ્ગલો” કહેવાય છે.
આ પુદગલો કાકાશમાં વ્યાપક છે અને સ્કન્ધ, દેશ, પ્રદેશ, પરમાણુના ભેદથી ચાર પ્રકારના છે. (૧૫+૬૧)
कृत्स्नतया परिकल्पितपरमाणुसमूहः स्कन्धः ॥१६॥ प्रदेशादर्वाचीनस्कन्धभागा देशाः ॥१७॥ केवळप्रज्ञागम्यस्कन्धानुवतिसूक्ष्मतमो भागः प्रदेशः ॥१८॥
स एव पृथग्भूतश्चेत्परमाणुरिति व्यवहियते । अयं परमाणुस्सर्वान्तिमकारणम द्रव्यानारभ्यः कार्यलिङ्गमश्च ॥१९॥ અર્થ–સ્ક-વિશિષ્ટ રચનાવાળે, પૂર્ણ, પરમાણુઓને
સમુદાય “સ્કન્ધ” કહેવાય છે જેમકે, ઘટ વિ. દેશ–પતપિતાના સ્કર્ધામાં પ્રદેશાત્મક એક પરમાણુને અને
પૂર્ણકંધને છેડી તે કંધેથી છુટા નહિ થયેલા બે ત્રણ વિ. પરમાણુઓના કંધ ભાગે “દેશ” કહેવાય છે.
જેમકે ઘટના કાંઠા વિ. વિભાગ-દેશે. પ્રદેશ–કંધથી છુટ નહી થયેલ અત્યંત સૂક્ષમ કેવલજ્ઞાનથી
ગમ્ય ભાગ “પ્રદેશ” કહેવાય છે. જેમકે ઘટને નહીં છૂટે થયેલે સૂકમ એક પરમાણુ ભાગ.
પરમાણુ-તે પ્રદેશ જ કંધથી છુટ થયેલ હોય તે જ પરમાણુ” તરીકે કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org