________________
: ૩૦ .
આ પરમાણુ, સઘળા દ્વયણુક વિ. દ્રવ્યોનું અંતિમ કારણ છે. દ્રવ્યથી અજન્ય છે અર્થાત કાર્યરૂપ નથી અને પરમાણુઓનું અસ્તિત્વ, શરીરાદિકાર્યરૂપ હેતુ-કારણથી અનુમેય છે. (૧૬ થી ૧૯-૬૨ થી ૬૪) શબ્દ વિ. પણ પુદગલેના પર્યાયે છે–
शब्दान्धकारोद्योतमभाच्छायाऽऽतपादिपरिणामवान् ॥२०॥
અથ:-શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ વિ. પરિણામ-પર્યાયવાળા “પુદગલે” કહેવાય છે. (૨૦૧૫) परमाणूनां परिणाम विशेषा एवं पृथिवीजळतेजोवायवः
| | ૨? | અથ–બંધ પરિણામને પામેલા સ્કંધરૂપ પરમાણુઓ જ પૃથિવી, જલ, તેજ, વાયુ છે અર્થાત્ પૃથિવી, જલ, તેજ, વાયુ પરમાણુ પરિણામ વિશેષરૂપ જ છે કેમકે સ્પર્શદિવાળા છે. જે સ્પશદિવાળા ન હોય તે પુગલ પર્યાય ન કહેવાય, જેમકે આકાશ વિ. વળી પૃથિવી વિ, સ્પર્શદિવાળા છે. માટે પરમાણુપર્યાયરૂપ જ છે એમ સમજવું. (૨૧-૬૬)
L૦ ૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org