________________
- ૨૮:
પરત્વ રૂપથી ચાર પ્રકારના છે. ત્યાં ચાર પ્રકારના પર્યાય પૈકી વના=સાદિ સાન્ત, સાદિ અનંત, અનાદિસાંત, અનાદિ અનંત, એમ ચાર પ્રકારની સ્થિતિઓમાંથી કોઈ એક સ્થિતિના પ્રકારથી બ્યાનું વર્તવું (રહેવું) એનું નામ ‘વના ’ છે.
આ સમયાશ્રિત વર્તના દરેક સમયે પરિવર્તનશીલ છે. માટે જ આ વિવક્ષિત એક વના એ સમય સુધી પણ સ્થિતિ કરતી નથી. તેથી જે વનાનું પરિવર્તન તે પર્યાયરૂપે કહેવાય છે. ચેષ્ટા=સમયભેદથી ભૂતસમય રાશિની અપેક્ષાએ થયેલી ક્રિયાઓ, વર્તમાન સમયની અપેક્ષાએ થતી ક્રિયાએ, અનાગત સમયની રાશિની અપેક્ષાએ થનારી દ્રવ્યાની ક્રિયાએ ચેષ્ટા ’ પર્યાયરૂપે કહેવાય છે.
6
પરિણામ-પ્રયાગથી અને સ્વભાવરૂપ પરિણામથી થતી દ્રવ્યાની નવીનપણારૂપ વિ. રૂપ પરિણતિ ‘પરિણામ' પર્યાય રૂપે કહેવાય છે.
પરાપરત્વ–જેના આશ્રયથી દ્રબ્યામાં ‘આ ' પૂર્વકાલનું છે. ‘આ' પછીના કાલનું છે. આવા વ્યવહાર થાય છે. તે ‘પરવાપરત્વ પર્યાય’ કહેવાય છે. (૨+૧૩-૫૯+૬૦) પુદ્ગલ દ્રવ્યનુ નિરૂપણ—
હવનન્ત પુત્બા ||૩||
एते रसगन्धस्पर्शवन्तोऽपि । ढोकाकाशव्यापिनः । ते च स्कन्धदेश प्रदेश परमाणुभेदेन चतुर्विधाः || १५॥ અર્થરૂપવાળા પગલા’કહેવાય છે.
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org