SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૬ : અથ –વર્તનારૂપી સ્વરૂપવાળું દ્રવ્ય “કાલ” દ્રવ્ય છે. ( ૫૬). स च वर्तमानस्वरूप एक एव । सोऽपि निश्चयव्यवहाराभ्यां द्विविधः ॥ १०॥ અથ:–જે કે વનાસ્વરૂપાત્મક કાલ, જીવાજીવાત્મક છે પરંતુ અહીં વર્તનાથી લક્ષિત થનાર “અદ્ધાકાલ” લેવાને છે. તે અદ્ધાકાલ, વર્તમાન એકસમયાત્મક હોઈ એકજ છે. અર્થાત્ કાલનું અસ્તિકાયાપણું નહીં હોવાથી કંધ-દેશ-પ્રદેશરૂપ ભેદે કાલના નથી પરંતુ વર્તમાન એકસમયરૂપ હોઈ કાલ, એક પ્રકાર છે. - તે કાલ પણ–વર્તમાન એકસમયરૂપ પ્રમાણુ કાલ પણ નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ બે પ્રકારને છે. ત્યાં વિદ્યમાન એકસમયાત્મક વર્તમાન “નશ્ચયિક” કહેવાય છે. આની મર્યાદા કરીને ગયેલ સમય રાશિ “અતીત” કહેવાય છે. વર્તમાન સમયની અવધિ કરી થનાર સમય રાશી “અનાગત” કાલ કહેવાય છે અર્થાત્ વર્તમાન સમયથી જુદો સઘળેય કાલ “વ્યાવહારિક” કાલ કહેવાય છે એમ સમજવું. (૧૦+૫૭) નૈશ્ચયિક આદિ કાલને વિભાગ– નાયિaો તૈયfથા કોશિકાગળजन्यस्समयावलिकादिलक्षणः कालो व्यावहारिकः ॥११॥ અથર–વતના વિ. પર્યાયસ્વરૂપવાળે કાલ નૈઋયિક' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy