________________
અધર્માસ્તિકાય દ્વવ્યની સિદિમાં અનુમાન પ્રમાણુ
સ્થિતિ પરિણત જીવપગલોની સ્થિતિ, બાહ નિમિત્તની અપેક્ષાવાળી છે, કેમકે; સ્થિતિ છે. જે જે સ્થિતિ છે તે તે બાહ્યનિમિત્તની અપેક્ષાવાળી છે. દા. ત. વૃક્ષની છાયામાં મુસાફરની સ્થિતિ.
આ અધર્માસ્તિકાય દ્રવ્ય, અસંખ્યાતપ્રદેશવાળું છે અને કાકાશમાં વ્યાપક છે. (પપર) આકાશવ્યનું લક્ષણ – શિવજagવાણુળનારણ હા
અર્થ– અવગાહન) અવકાશ આપવાના ગુણવાળું આકાશ” દ્રવ્ય છે. (
૬૩) આકાશ દ્રવ્યની સિદ્ધિમાં અનુમાન પ્રમાણુ–
मानन्तु द्रव्याणां युगपदवगाहोऽसाधारण-बाह्यनिमित्तापेक्षी 'युगपदवगाहत्वादेकसरोवत्तिमत्स्यादीनामवगाहवदित्यनुमानम् । लोकालोकभेदेन तद्विविधम् ॥७॥
અથર–અનેક દ્રવ્યને એકી સાથે અવગાહ, અસાધારણ બાહોનિમિત્તની અપેક્ષાવાળે છે કારણ કે, એકી સાથે
અવગાહ છે. દા. ત. એક સરોવરમાં રહેનાર મત્સ્ય વિ. ને • અવગાહ.
- આ આકાશ દ્રવ્યના કાકાશ અને અલકાકાશ એમ બે ભેદ છે. ( ૫૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org