________________
श्री समस्तविघ्ननिवारकशंखेश्वरपार्श्वनाथाय नमः
-
-
છે તાજિક
અછવદ્રવ્યનું લક્ષણ:
चेतनाशून्यं द्रव्यमजीवः ॥१॥
અર્થ –ચેતના વગરનું દ્રવ્ય “અજીવ કહેવાય છે. (૧+૪૮) , અજીવન પાંચ ભેદને કમસર વિભાગ:–
गत्यसाधारणहेतव्यं धर्मः ॥२॥
અથર–ગમન કરનાર જીવ અને પુદગલની દેશાંતરપ્રાપિતરૂપ ગતિના પ્રત્યે અસાધારણ કારણરૂપ દ્રવ્ય તે “ધર્મોસ્તિકાય” દ્રવ્ય. (૨+૪૯)
ઘર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિમાં અનુમાન પ્રમાણની રજુઆત:
तत्र प्रमाणं जीवपुद्गलानां गतिर्बानिमित्तापेक्षा, गतित्वाजलस्थमत्स्यादिगतिवदित्यनुमानम् ॥२॥
અથ:-(બલાત્કારથી ધર્મદ્રવ્ય, ગતિમાં કારણ નથી માટે) ગતિ પરિણત એવા જીવ અને પુદગલની ગતિ,' (આંતર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org