________________
': ૧ : [ જેમ પ્રદીપ તેજના અવયવ, શેડી જગ્યામાં સંકેચ અને મટી જગ્યામાં વિકાસને પામે છે તેમજ અસંખ્ય પ્રદેશી આત્માની પણ ઉત્કૃષ્ટ સંકેચપ્રાપ્તિ દશામાં લેકના એક અસંખ્યાતમા ભાગમાં સ્થિતિ, ઉત્કૃષ્ટ વિકાસવાળી દશામાં અર્થાત્ કેવલીની કેવલી સમુદઘાત દશામાં સર્વકમાં અવગાહનાની વ્યાપક્તા છે એ શિવાય બીજે સ્થાને અનેકવિધ મધ્યમ અવસ્થા હોય છે આમ વસ્તુસ્થિતિ છે. પરંતુ સર્વ. સંસારી જીવની અસંખ્યયપ્રદેશાવવાહિતા જ છે. સિદ્ધોની
ગનિકાલમાં શરીરના છિદ્રો પૂરાતા હોવાથી ચરમશરીરના ત્રીજા ભાગે હીન અવગાહના છે. આનાથી વધારે અનાવરણ વીર્યવાળા ભગવંતને પણ સંકેચ નથી, સિદ્ધોની આટલી જ અવગાહનામાં સ્વભાવ જ કારણ છે. સ્વભાવમાં પ્રશ્ન વ્યાજબી નથી. ]
- 1
5
' '
? '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org