________________
: ૨૦:
• તેમન્દ્રિય જીવાને પૂર્વોક્ત છ પ્રાણામાં ઘ્રાણેન્દ્રિય
ઉમેરતા છ પ્રાણા હાય છે.
"
‘ ચઉરિન્દ્રિય ’જીવાને પૂર્વોક્ત સાત પ્રાણામાં ચક્ષુરિન્દ્રિય ઉમેરતા માઢ પ્રાણા હોય છે.
અસન્નિ પચેન્દ્રિય ’ જીવાને પૂર્વોક્ત આઠ પ્રાણામાં શ્રોત્રેન્દ્રિય ઉમેરતાં નવ પ્રાણા હાય છે.
•
· સ'શિપ'ચેન્દ્રિય ' જીવાને પૂર્વોક્ત નવ પ્રાણામાં મનખલ ઉમેરતા દશ પ્રાણા હાય છે.
• સિદ્ધજીવા ? ને અનંતજ્ઞાન–અનંતઃશન-અન તચારિત્ર અન'તીય એમ ચાર ભાવપ્રાણા હાય છે. (૨૮+૪૬) અસ સારી જીવનુ લક્ષણ—
•
निर्धूताशेषकर्मा असंसारी स एव सिद्धो जिनाजिनतीर्थादिभेदभिन्नश्वरम शरीर त्रिभागोनाकाशप्रदेशावगाही च || ૨૦ ||
અ:—જે જીવે સકલ આઠ પ્રકારના જ્ઞાનાવરણીય વિ. કર્મોના ક્ષય કર્યો છે તે આત્મા · અસંસારી ' [સિદ્ધ ] કહેવાય છે.
’
તે અસ'સારી જ, જિન, અજિન તીથૅ વિ. લેયુક્ત [સિદ્ધોના પદર ભેદનું વર્ણન આગળ કરાશે ] અને અન્તિમ શરીરના ત્રીજા ભાગથી ન્યૂન આકાશપ્રદેશની અવગાહનાસ...પન્ન સિદ્ધ’કહેવાય છે. (૨૯+૪૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org