________________
: ૧૯:
અ—આ ચૌદ પ્રકારના જીવા પ્રાણવંતા છે એથી જ આ જીવાતું જીવત્વ છે. (૨૬+૪૪).
પ્રાણાનુ* વિવેચન
तत्र प्राणा द्रव्यभावभेदेन द्विविधाः । द्रव्यमाणाः पञ्चेन्द्रियमनोवाक्कायबलोच्छूवासायूंषि दश । -अनन्तज्ञान दर्शनचारित्रवीर्यात्मकाश्चत्वारो भावप्राणाः ॥२७॥
અથ—ત્યાં પૂર્વોક્ત પ્રાણિ શબ્દમાં રહેલ પ્રાણા, દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે પ્રાણી છે.
(૧) પાંચઇન્દ્રિયા, મનેાખલ-વચનખલ કાયમલ એમ ત્રણ ખલા, શ્વાસેાશ્વાસ અને આયુષ્ય એમ દશ પ્રાણા ‘દ્રવ્યપ્રાણા’ કહેવાય છે. (૨૭૬૪૫)
(૨) અનન્તજ્ઞાન-દર્શન-ચારિત્ર-વીય રૂપ ચાર પ્રાણા ‘ભાવપ્રાણ' કહેવાય છે.
,
स्पर्शनकायोच्छवासायूंष्ये केन्द्रियाणाम् रसनवाग्भ्यां सह पूर्वोक्ता द्वीन्द्रियाणाम् घ्राणेन सहैते त्रीन्द्रियाणाम्, चक्षुषा सहैत एव चतुरिन्द्रियाणाम्, श्रोत्रेण सहामी असंज्ञिनाम्, मनसा सहैते संझिपञ्चेन्द्रियाणाम्, अनन्तज्ञानदर्शनचारित्रયોનિ પવાર સિતાનાં માવાળા || ૨૮|| અ:— એકેન્દ્રિય ' જીવાને સ્પર્શે ન્દ્રિય-કાયઅલશ્વાસ આયુષ્ય એમ ચાર પ્રાણા હોય છે.
"
· એઇન્દ્રિય’ જીવાને પૂર્વોક્ત ચાર પ્રાણામાં રસનેન્દ્રિય મને વચનખલ ઉમેરતા છ પ્રાણા હાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org