________________
:૧૮:
અથ—(૧) સુમનામ ક્રમના ઉદયવાંળા, નિગેાદ વિ.સ્થાનવર્તી પાંચ પૃથ્વીકાય વિ. એકેન્દ્રિય જીવા ‘સૂક્ષ્મ' છે. (૨) બાદરનામકમના ઉદયવાળા, સ્થૂલ (આદર) પૃથ્વીકાય વિ. પાંચ એકેન્દ્રિય જીવા ખાદર' છે.
(૩) સ્પેન અને રસન એમ એ ઇન્દ્રિયવાળા જીવા, ઢીઈન્દ્રિય' કહેવાય છે. દા. ત. કરમીયા, લાકડાના કીડા, અલસીઆ, જમીનના કીડા, ગડાલા, જળા, મેાતીની છીપ, શખા, કાડી વિ. સમજવા.
(૪) સ્પેન-રસન-ઘ્રાણુ એમ ત્રણ ઇન્દ્રિયવાળા જીવા શ્રીન્દ્રિય' કહેવાય છે. દા. ત. મ'કાડા, કીડી, ઘીમેલ, ઉધેઈ, લીખ, ગીંગાડી, છાણુના ક્રીડા, માંકડ, ગેાકળગાય, કાનખજૂરા, વિ. સમજવા,
(૫) સ્પર્શન-૨સન-પ્રાણ-ચક્ષુ એમ ચાર ઇન્દ્રિયવાળા જીવા, ચતુરિન્દ્રિય કહેવાય છે. દા. ત. કરાળીએ, વીંછી, ભમરા, આગીઓ, પતંગીયું, તીડ, મધમાખી, ડાંસ, તમરૂ વિ. સમજવા,
(૬) મન વગરના અને જે ગજ નથી તે મત્સ્ય વિ. આદિ પદથી સમૂચ્છિમ મનુષ્ય પશુ વિ. પૉંચેન્દ્રિય જીવા, અસ’નિપંચેન્દ્રિય’ જાણવા.
(૭) મનવાળા પંચેન્દ્રિય જીવા ‘સજ્ઞિપચેન્દ્રિય’જાણવા, દા. ત. સવ દેવ-નારકી-ગભજ મનુષ્યા તિય ચા-આદિ. (૨૩ થી ૨૫ ૪૧ થી ૪૩)
ત વર્ષ માનિનઃ ॥૨૬॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org