________________
+ ૧૭ ;
અ:—જે જે જીવની જેટલી પર્યાપ્તિ અભિમત છે તેટલી પર્યાસિકાની પૂર્ણતાવાળા જીવા - પર્યાપ્ત ' અને સ્વસ્વપર્યાસિની પૂર્ણતા વગરના જીવા અપર્યાપ્ત ’ છે. (૩૯+૨૧)
तत्रै केन्द्रियस्याद्याश्चतस्रः । द्वित्रिचतुरिन्द्रियासंज्ञिपश्चेन्द्रियाणां पञ्च । संशिपञ्चेन्द्रियाणां षटू पर्याप्तयः ||२२|| અર્થ:—(૪) ત્યાં—છ પર્યાપ્તિઓમાંથી પહેલી ચાર (આહારશરીર-ઇન્દ્રિય-શ્વાસેાશ્વાસરૂપ ચાર) પર્યાપ્તિ, એકેન્દ્રિય જીવને હાય છે. કેમકે, ભાષા અને મન તેને હાતા નથી.
(૧) એઇન્દ્રિય, તૈઇન્દ્રિય-ચઉરિન્દ્રિય અસજ્ઞિપંચે - ન્દ્રિયાને, ભાષા ઉમેરતાં પાંચપર્યાપ્તિ છે. કેમકે તેઓને મનના અભાવ છે.
હોય
(૪) સન્નિપ‘ચેન્દ્રિય જીવાને પૂર્વની પાંચમાં મન ઉમેરતા છ પર્યાસિઆ હાય છે, કેમકે આ જીવામાં મન છે. (૨૨+૪૦)
પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ આદિ સાત પ્રકારના વેાનું સક્ષિપ્ત વર્ણન
सूक्ष्माश्च निगोदादिवर्तिनः । बादराः स्थूलपृथिवीकायिकादयः । द्वीन्द्रियाः कृम्यादयः । त्रीन्द्रिया पिपीलिकादयः । चतुरिन्द्रिया भ्रामरादयः ||२३||
असंज्ञिपञ्चेन्द्रिया मनोहीना अगर्भजा मोनादयः ||२४|| संज्ञिपञ्चेन्द्रिया देवमनुजादयः ||२५||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org