________________
: ૧૬ :
અથ–શ્વાસોશ્વાસ એગ્ય દ્રવ્યોની લેવા-મૂકવાની શક્તિ બનાવવાની ક્રિયા, જે આત્મીયશક્તિવિશેષથી કે પુદ્ગલના ઉપચયથી પૂર્ણ થાય છે તે શ્વાસોશ્વાસપર્યાપ્તિ”. (૧૮૫૩૬) ભાષાપર્યાતિનું વર્ણન–
भाषायोग्यद्रव्यपरिग्रहविसर्जनशक्तिनिर्माणक्रियापरिसमाસિમજાપHિ: III
અર્થ:–ભાષા એગ્ય દ્રવ્યોની અવલંબન અને પછી વિસર્જન વિષયની શક્તિના નિર્માણની ક્રિયા, જે આત્મશક્તિથી કે પુગલ ઉપચયથી પૂર્ણ થાય છે તે “ભાષાપર્યાપ્તિ કહેવાય છે. (૧૮+૩૭) મન:પર્યાપ્તિનું વર્ણન
मनस्त्वयोग्यद्रव्याहरणविसर्जनशक्तिजननक्रियापरिसमा. fમન:તિ. ૨ા.
અર્થ:-મનપણને યોગ્ય દ્રવ્યને લઈ મૂકવાના વિષયની શક્તિ પેદા કરનારી અનુકૂલ ક્રિયા, જે આત્મીયશક્તિવિશેષથી કે પુદગલીપચયથી પૂર્ણ થાય છે તે “મનઃ પર્યાપ્તિ સમજવી. (૨૧+૩૮). પર્યાપ્તિના પ્રભેદનું જ્ઞાન કરાવ્યા પછીપર્યાપ્ત-અપર્યાપ્તનું સ્વરૂપ
स्वस्वयोग्यपर्याप्तिपूर्णत्वभाजः पर्याप्ताः । स्वस्वपर्याप्तिपूर्णताविकला अपर्याप्ताः ॥२१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org