________________
: ૧૫ :
અર્થ:–ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, પ્રાણપાન, મન, કર્મરૂપ આઠ પ્રકારના પુગલો પૈકી શરીર, ઈન્દ્રિય, ઉચ્છવાસ, ભાષા, મન એ પાંચને ચગ્ય જે દલિક દ્રવે છે તેઓની ગ્રહણરૂપ કિયાની સમાપ્તિ, જે આત્મશક્તિ વડે થાય છે તે શક્તિનું નામ “આહારપર્યાયિ”. (૧૫૩૩) શરીરપર્યાપ્તિનું વર્ણન
गृहीतशरीरवर्गणायोग्यपुद्गलानां शरीराङ्गोपाङ्गतया रचनक्रियासमाप्तिश्शरीरपर्याप्तिः ॥१६॥
અથ–સામાન્યથી ગ્રહણ કરેલ શરીર વગણગત ગ્ય પુદગલોની શરીરના અંગોપાંગરૂપે રચનાત્મક ક્રિયા જે શક્તિ વડે થાય છે તે આત્મનિષ્ઠશક્તિ “શરીરપર્યાપ્તિ” કહેવાય છે. (૧૬+૩૪) ઇન્દ્રિય પર્યાપ્તિનું વર્ણન–
સ્વસન્દ્રિસિરિણારિરિરિદ્વાજffa. ૨૦
અથર–ત્વમ્ ઈન્દ્રિય (સ્પર્શેન્દ્રિય) વિગેરે ઈન્દ્રિોને ઈન્દ્રિયરૂપે બનાવવાની ક્રિયા, જે આત્મીય શક્તિવિશેષથી કે પુગલવિશેષથી પૂર્ણ કરાય છે તે સર્વશરીરેન્દ્રિયવ્યાપક ઈન્દ્રિયપર્યાપ્તિ” કહેવાય છે. (૧૭+૩૫) શ્વાસોશ્વાસ પર્યાપ્તિનું વર્ણન–
श्वासोच्छ्वासयोग्यद्रव्यादानोत्सर्गशक्तिविरचनक्रियासमाप्तिः श्वासोच्छवासपर्याप्तिः ॥१८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org