________________
: ૧૪:
પૉંચેન્દ્રિય, ભેદથી સાત પ્રકારના હોવા છતાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી ચૌદ પ્રકારના છે. (૧૨+૩૦)
પર્યાસ શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત પર્યાસિનુ* વન—
आत्मन: पौद्गळिकक्रियाविशेषपरिसमाप्तिः पर्याप्तिः १३ અ:—પૌદ્ગલિક વિશિષ્ટ ક્રિયાની સમાપ્તિ, જે શક્તિ વડે થાય છે, તે આત્મામાં રહેલી વિશિષ્ટ શક્તિને પર્યાસિ’ કહે છે. અર્થાત્ પુદ્ગલના ઉપચયથી જન્ય વિશિષ્ટ ક્રિયાની પૂર્ણતા કરનારી આત્માની વિશિષ્ટ શક્તિ એટલે પર્યાસિ ’ અથવા તેવી શક્તિમાં નિમિત્ત પુદ્ગલના ઉપચય એટલે પર્યાપ્તિ ’. (૧૩+૩૧)
પર્યાતિવિભાગ——
6
आहारशरीरेन्द्रियोछ्वासभाषामनोरूपविषयभेदात्
पर्याप्तिष्षोढा || १४ ||
અ:—આહાર, શરીર, ઇન્દ્રિય, ઉચ્છ્વાસ, ભાષા, મનરૂપ વિષયભેદથી પર્યાપ્તિના છ પ્રકારો છે—
(૧) આહારપર્યાપ્તિ, (૨) શરીરપર્યાપ્તિ, (૩) ઇન્દ્રિયપર્યાપ્તિ, (૪) શ્વાસેાશ્વાસપર્યાતિ, (૫) ભાષાપર્યાપ્તિ. (૬) મનપર્યાપ્તિ. એમ છ ભેદો પર્યાપ્તિના સમજવા. (૧૪+૩૨)
આહારપર્યાસિનુ વર્ણન~
शरीरादिपञ्च योग्यदळिकद्रव्यादानक्रियापरिसमाप्तिराहार
સિપા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org