________________
: ૯ :
૯ સુધા, ૧૦ પિપાસા, ૧૧ શીત, ૧૨ ઉષ્ણ, ૧૩ દંશ, ૧૪ અચેલક, ૧૫ અરતિ, ૧૬ સ્ત્રી, ૧૭ ચર્યા, ૧૮ નધિકી, ૧૯ શય્યા, ૨૦ આક્રોશ, ૨૧ વધ, ૨૨ યાચના, ૨૩ અલાભ, ૨૪ રેગ, ૨૫ તૃણસ્પર્શ, ૨૬ મલ, ૨૭ સત્કાર, ૨૮ પ્રજ્ઞા, ૨૯ અજ્ઞાન, ૩૦ સમ્યકત્વરૂપ બાવીશ પરીષહ, ૩૧ ક્ષમા, ૩૨ માર્દવ, ૩૩ આર્જવ, ૩૪ નિર્લોભતા, ૩૫ તપ, ૩૬ સંયમ, ૩૭ સત્ય, ૩૮ શૌચ, ૩૯ અકિંચનત્વ. ૪૦ બ્રહ્મચર્ય. રૂપ દશયતિધર્મ, ૪૧ અનિત્ય, ૪૨ અશરણ, ૪૩ સંસાર, ૪૪ એકત્વ, ૪૫ અન્યત્વ, ૪૬ અશુચિત્વ, ૪૭ આશ્રવ, ૪૮ સંવર, ૪૯ નિર્જરા, ૫લકસ્વભાવ, ૫૧ બેધિદુર્લભ, પર ધર્મરૂપ બાર ભાવના, પ૩ સામાયિક, ૫૪ છેદેપસ્થાપનીય પપ પરિહારવિશુદ્ધિ, પ૬ સૂમસંપાય, પ૭ યથાખ્યાતરૂપ પંચ ચારિત્ર, એ પ્રમાણે સંવરતત્વના પ૭ ભેદે છે. (૧૫) નિર્જરાતત્વના પ્રભેદ–
बाह्याभ्यन्तरषद्करूपतपोभेदेन द्वादशप्रकारा निर्जरा ॥१६॥
અર્થ:–૧ અનશનતપ, ૨ ઉનેદરકા, ૩ વૃત્તિસંક્ષેપ, ૪ રસત્યાગ, ૫ કાયકલેશ, ૬ સંલીનતા એ રૂપ બાહ્યાતપ, ૭ પ્રાયશ્ચિત, ૮ વિનય, ૯ વૈયાવૃત્ય, ૧૦ સ્વાધ્યાય, ૧૧ ધ્યાન, ૧૨ કાત્સગરૂપ અત્યંતર તપ. આ પ્રમાણે નિર્જ રાતત્વના ૧૨ ભેદ છે. (૧૬) બંધતત્વના પ્રભેદ–
प्रकृतिस्थितिरसप्रदेशभेदाच्चतुर्विधो बन्धः ॥१७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org