________________
આશ્રવ તત્વના પ્રભેદ
आश्रवस्तु इन्द्रियपञ्चककषायचतुष्कावतपञ्चकयोगत्रिक क्रियापश्चविंशतिभेदात द्वाचत्वारिंशद्विधः ॥१४॥
અર્થ:-૧ સ્પર્શેન્દ્રિય, ૨ રસેંન્દ્રિય, ૩ ઘાણેન્દ્રિય, ૪ નેન્દ્રિય, પ શ્રોત્રેન્દ્રિય, ૬ કે, ૭ માન, ૮ માયા, ૯ લેભ, ૧૦ પ્રાણાતિપાત, ૧૧ મૃષાવાદ, ૧૨ અદત્તાદાન, ૧૩ મિથુન, ૧૪ પરિગ્રહ, ૧૫ મ ગ, ૧૬ વચનગ. ૧૭ કાયયોગ, ૧૮ કાયિકી, ૧૯ અધિકરણિકી, ૨૦ પ્રાÀષિકી, ૨૧ પરિતાપનિકી, ૨૨ પ્રાણાતિપાતિકી, ૨૩ આરંભિકી, ૨૪ પરિગ્રહીકી, ૨૫ માયાપ્રત્યયિકી, ૨૬ મિથ્યાદર્શનપ્રયિક, ૨૭ અપ્રત્યાખ્યાનિકી, ૨૮ દષ્ટિકી, ૨૯ સ્મૃષ્ટિકી, ૩૦ પ્રાતિ ત્યકી, ૩૧ સામતેપનિપાતિકી, ૩૨ નેશસ્ત્રિકી, ૩૩ સ્વાહસ્તિકી, ૩૪ આજ્ઞાનિકી, ૩૫ વિદારણિકી, ૩૬ અનાગિકી. ૩૭ અનવકાંક્ષા પ્રત્યયિકી, ૩૮ બીજી પ્રાયોગિકી, ૩૯ સમુદાનિકી, ૪૦ પ્રેમિકી, ૪૧ હેષિકી, ૪૨ ઈર્યાપથિકીરૂપ ૨૫ ક્રિયા. આ પ્રમાણે આશ્રવતત્વના (૪૨) ભેદે છે. (૧૪) સંવરતત્વના પ્રભેદ–
पञ्चसमितित्रिगुप्तिद्वाविंशतिपरीषहदशयतिधर्मद्वादशभावना पञ्चचारित्रभेदात्संवरस्सप्तपञ्चाशद्विधः ॥१५॥
અર્થ–૧ ઈસમિતિ, ૨ ભાષાસમિતિ, ૩ એષણાસમિતિ, ૪ આદાનભંડમત્તનિકખેવણાસમિતિ, ૫ પારિષ્કાપનિકાસમિતિ, ૬ મનગુપ્તિ, ૭ વચનગુપ્તિ, ૮ કાયમિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org