________________
વરણીય, ૬ દાનાંતરાય, ૭ લાભાંતરાય, ૮ ભેગાંતરાય, ૯ ઉપભેગાંતરાય, ૧૦ વર્યાંતરાયરૂપ જ્ઞાનાંતરાયદશક, ૧૧ ચમ્મુદર્શનાવરણીય, ૧૨ અચક્ષુદર્શનાવરણીય, ૧૩ અવધિદર્શનાવરણીય, ૧૪ કેવળદર્શનાવરણીય, ૧૫ નિદ્રા, ૧૬ નિદ્રાનિદ્રા, ૧૭ પ્રચલા, ૧૮ પ્રચલા-પ્રચલા, ૧૯ થીણુદ્ધિ રૂપદર્શનાવરgયનવક, ૨૦ નીચ ગોત્ર, ૨૧ અસાતા વેદનીય, ૨૨ મિથ્યાત્વ મોહનીય, ૨૩ સ્થાવર, ૨૪ સૂમ, ૨૫ અપર્યાપ્ત, ૨૬ સાધારણ, ૨૭ અસ્થિર, ૨૮ અશુભ, ૨૯ દૌર્ભાગ્ય, ૩૦ દુઃસ્વર, ૩૧ અનાદેય, ૩૨ અયશ રૂપ સ્થાવર દશક, ૩૩ નરકગતિ, ૩૪ નરકાનુપૂર્વી, ૩૫ નરકાયુરૂપ નિયત્રિક અનંતાનુબંધી૩૬ ક્રોધ, ૩૭ માન, ૩૮ માયા, ૩૯ લોભ, અપ્રત્યાખ્યાનીય૪૦ ક્રોધ, ૪૧ માન, ૪૨ માયા, ૪૩ લેભ; પ્રત્યાખ્યાનીય૪૪ ક્રોધ, ૪૫ માન, ૪૬ માયા, ૪૭ લેભ, સંજવલન૪૮ ધ, ૪૯ માન, ૫૦ માયા, પ૧ લેભ, પર હાસ્ય, ૫૩ રતિ, ૫૪ અરતિ, ૫૫ શેક, પ૬ ભય, ૫૭ દુર્ગછા, ૫૮ પુરૂષદ, ૫૯ સ્ત્રીવેદ, ૬૦ નપુંસકવેદ રૂપ (૨૫) કષાય, ૬૧ તિર્યંચગતિ, ૬૨ તિર્યંચાનુપૂર્વી, ૬૩ એકેન્દ્રિય, ૬૪ બેઇન્દ્રિય, ૬૫ તેઈન્દ્રિય, ૬૬ ચઉરિન્દ્રિય જાતિ, ૬૭ અશુભ વિહાગતિ, ૬૮ ઉપઘાત, ૬૯ અપ્રશસ્તવર્ણ, ૭૦ અશુભ ગંધ, ૭૧ અશુભ રસ, ૭૨ અશુભ સ્પર્શ, ૭૩ ઋષભનારાચસંઘયણ, ૭૪ નારાચસંઘયણ, ૭૫ અર્ધનારાચસંઘયણ, ૭૬ કલિકાસંઘયણ, ૭૭ છેવટુડુસંઘયણ, ૭૮ જોધપરિમંડલ સંસ્થાન, ૭૯ સાદિ સંસ્થાન, ૮૦ વામન સંસ્થાન, ૮૧ કુજ સંસ્થાન, ૮૨ હંડક સંસ્થાન. એ પ્રમાણે પાપતાવના (૮૨) ભેદે છે. (૧૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org