________________
૬ :
लघुपराघातोच्छ्वासातपोद्योत शुभखग तिनिर्माणत्र सदशक सुरनरतिर्यगायुस्तीर्थकर नामकर्मरूपेण द्विचत्वारिंशद्भेदाः ||१२||
અર્થ:—૧ સાતાવેદનીય, ૨ ઉચ્ચગેાત્ર, ૩ મનુષ્યગતિ, ૪ મનુષ્યાનુપૂર્વી, ૫ સુરગતિ, ૬ સુરાનુપૂર્વી, ૭ ૫ચેન્દ્રિયજાતિ. પાંચ શરીર−૮ ઔદ્યારિક, ૯ વૈક્રિય, ૧૦ આહારક, ૧૧ તેજસ, ૧૨ કામ*ણુ અને તે ત્રણ શરીરના ૧૩-૧૪-૧૫ અંગેાપાંગા, ૧૬ વઋષભનારાચ નામનું પહેલું સ'ઘયણ, ૧૭ સમચતુરસ નામનું પહેલું સસ્થાન, ૧૮ શુભવણુ, ૧૯ શુભગંધ, ૨૦ શુભરસ, ૨૧ શુભ૫, ૨૨ અગુરુલઘુ, ૨૩ પરાઘાત, ૨૪ ઉચ્છવાસ, ૨૫ આતપ, ૨૬ ઉદ્યોત, ૨૭ શુભખગતિ, ૨૮ નિર્માણુ, ૨૯ ત્રસ, ૩૦ ખાદર, ૩૧ પર્યાપ્ત, ૩૨ પ્રત્યેક, ૩૩ સ્થિર, ૩૪ શુભ, ૩૫ સૌભાગ્ય, ૩૬ સુસ્વર, ૩૭ આદેય, ૩૮ યશઃ કીર્તિરૂપ ત્રસદશક, ૩૯ સુરાયુ, ૪૦ નરાયું, ૪૧ તિય ગાયુ, ૪૨ તી કરનામકર્યું. આ પ્રમાણે પુણ્યતત્ત્વના ૪૨ ભેદા છે. (૧૨)
પાપતત્ત્વના પ્રભેદા
ज्ञानान्तरायदशकदर्शनावरणीयनवकनी चैर्गोत्रासात मिथ्यास्वस्थावरदशक निरयत्रिककषायपञ्चविंशति तियें द्विकैक द्वित्रिचतुर्जातिकुखगत्युपघाताप्रशस्त वर्ण चतुष्का प्रथम संहननसंस्थानभेदात् द्वयशीतिविधं पापम् ॥ १३॥
અ:—૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રુતજ્ઞાનાવરણીય, ૩ અવધિજ્ઞાનાવરણીય, ૪ મનઃ૫ વજ્ઞાનાવરણીય, ૫ કેવળજ્ઞાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org