SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫ : આ છ દ્રવ્યમાં જ સંગત થાય છે. અર્થાત છ જ દ્રવ્યો છે. અધિક નહીં કે ન્યૂન પણ નહીં. (૮) પુણ્યાદિતોને પણ છ દ્રવ્યોમાં સમાવેશ– पुण्यादितत्वानामप्ययमेव न्यायः ॥९॥ અથ–પૂર્વોક્તદિશાદ્વારા છ દ્રામાં જ પુણ્યાદિ તને સમાવેશ થાય છે. (૯) તે આ પ્રમાણે– तत्र पुण्यपापाश्रवन्धानां पुद्गलपरिणामत्वात पुद्गलेषु, संवरनिर्जरामोक्षाणां जीवपरिणामत्वाज्जीवेष्वन्तर्भावः ॥१०॥ અર્થ –પુણ્ય, પાપ, આશ્રવ, બન્ધને પગલપરિણામરૂપ હાઈ પુદગલમાં અને સંવર, નિર્જરા, મેક્ષને જીવપરિણામરૂપ હોઈ જીવોમાં સમાવેશ થાય છે. (૧૦) કાલ સિવાય પાંચ દ્રવ્યોનું સાધમ્યઃ कालं विहाय पञ्चास्तिकाया भवन्ति ॥११॥ અર્થ –કાલને છેડી, ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને જીવ એમ પાંચ દ્રવ્યો “અસ્તિકાય” (પ્રદેશોના સમુદાયવાળા) કહેવાય છે. (૧૧) પુણ્યતત્ત્વના પ્રભેદે – पुण्यस्य तु सातोचैर्गोत्रमुस्मनुष्यद्विकपश्चेन्द्रियजाति पञ्चदेहादिमत्रितनूपाङ्गादिमसंहननसंस्थानप्रशस्तवर्णचतुष्कागुरु Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy