________________
: ૪
તા પણ તે જીવાની સંખ્યાની મર્યાદા નથી તેમજ તે અસંખ્યાત પણ નથી એવા અભિપ્રાયથી કહે છે કે “ જીવા અનતા છે.’ (૪)
અજીવેાના વિભાગ—
धर्माधर्माकाशकालपुद्गलाः पञ्चाजीवाः ||५||
અર્થ :—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્દગલાસ્તિકાય, એમ આ પાંચ ‘અજીવ' કહેવાય છે. ૫ દ્રવ્યત્વ સાધનું નિરૂપણ—
जीवेन सहैत एव पड़ द्रव्याणि ॥ ६ ॥
અ:—જીવાસ્તિકાયની સાથે આ પાંચ અજીવા ‘દ્રવ્ય’ કહેવાય છે, અર્થાત્ ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્દગલ દ્રવ્યત્વધર્મ અને જીવ આ છ પદાર્થો ‘દ્રવ્ય’ કહેવાય છે. આ બધામાં એક સરખા છે. (૬)
દેશનાન્તરીઆએ માનેલ પદાર્થ કે દ્રવ્યાના પૂર્વોક્ત છ કન્યામાં સમાવેશ:—
दर्शनान्तराभिमतपदार्थानामत्रैवान्तर्भावः ॥ ७ ॥
અ:—દનાન્તરીય તૈયાયિક આદિએ માનેલ પૃથિવી આદિ પદાર્થોના આ જીવાદિ દ્રવ્યેામાં સમાવેશ થાય છે. (૭) गुणपर्यायसामान्यविशेषादयः षट्स्वेव सङ्गच्छन्ते ||८|| અ:—પરાભિમત ગુણુકમ સામાન્યવિશેષ વિગેરે પદાર્થો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org