________________
: ૧૦:
અથ:-૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિમધ, ૩ અનુભાગમધ, ૪ પ્રદેશબંધ. આ પ્રમાણે અંધતત્ત્વના (૪) ભેદ છે. (૧૭)
મેાક્ષતત્ત્વના પ્રભેદા—
मोक्षस्तु सत्पदप्ररूपणाद्रव्यप्रमाणक्षेत्र स्पर्शनाकालान्तरभागभावाल्पबहुत्वेनैव विधः ॥ १८ ॥
અર્થ :-૧ સત્પદપ્રરૂપણાદ્વાર, ૨ દ્રવ્યપ્રમાણુદ્વાર, ૩ ક્ષેત્ર દ્વાર, ૪ સ્પર્શનાદ્વાર, ૫ કાલદ્વાર, ૬ અંતરદ્વાર, ૭ ભાગદ્વાર, ૮ ભાવદ્વાર, ૯ અલ્પમર્હુત્વદ્વાર. પ્રમાણે મેાક્ષતત્ત્વના ૯ ભેદ છે. (૧૮)
આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org