________________
: ૧૭૩ : .
स्वलिङ्गस्त्रीलिङ्गपुरुषलिङगनपुंसकलिङ्गप्रत्येकबुद्धस्वयપુતદ્રાપિતાને સિદ્ધાર કરાવિકાઃ || ૧ | અથ:સિધત્વ પ્રાપ્તિ પૂર્વકાલીન ભવની અવસ્થાની અપે
ક્ષાએ સિધે પણ (૧) જિનસિંધ (૨) અજિસિધ (૩) તીર્થસિદધ (૪) અતીર્થસિધ (૫) ગૃહિલિંગસિદ્ધ (૬) અન્યલિંગસિધ્ધ (૭) સ્વલિંગસિધધ (૮) સ્ત્રી લિંગસિધ્ધ (૯) પુરુષલિંગસિદધ (૧૦) નપુંસકસિધ (૧૧) પ્રત્યેકબુધ્ધસિધ્ધ (૧૨) સ્વયં બુધસિધ (૧૩) બુધ ધિતસિધ્ધ (૧૪) એક સિધ્ધ (૧૫) અનેકસિધના ભેદથી પંદર [૧૫] પ્રકારના
છે (૩૫+૩૮૯) अनुभूततीर्थकरनामविपाकोदयजन्यसमृद्धयो मुक्ता जिनसिद्धाः। यथा ऋषभादयः, अननुभूततीर्थकरनामविपाको दयजन्यसमृदयो मुक्ता अजिनसिद्धाः । यथा पुण्डरीकगणઘણા / ૨૬ / . . અર્થ-જિનસિધ્ધ તીર્થકર નામના વિપાકરૂપ ઉદયજન્ય
સમૃધ્ધિને અનુભવ કરનારા બની મુક્ત થયેલા
જિનસિધ્ધ” કહેવાય છે. જેમકે, ઋષભપ્રભુ વિ. અજિનસિધ્ધ તીર્થકર નામના વિપાકરૂપ ઉદયજન્ય સમુ
ધિને અનુભવ કર્યા સિવાય મુક્તિએ ગયેલા
અજિનસિધ્ધ” કહેવાય છે. જેમકે, પુડરીકગણધર વિ. (૩૬+૩૯૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org