________________
: ૧૬૮ :
અથ:–ત્યાં ચૌદમાગણાના ઉત્તરભેદની અપેક્ષાએ નરગતિ
પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ભવ્ય, સંપત્તિ, યથાખ્યાત, ક્ષાયિક, અનાહારક, કેવલજ્ઞાન, કેવલદર્શનેમાં મેક્ષ [ સિદ્ધત્વની સત્તા ] છે.
બાકીની રોગ, વેદ, કષાય, વેશ્યા આદિમાં મોક્ષ નથી. અર્થાત્ સંભવ પ્રમાણે એકાંતરપશ્ચિાત્ કૃત અનંતર-પશ્ચિાતકૃતનયની અપેક્ષાએ જ મુક્તિ સમ. જવી. પ્રત્યુત્પન્નભાવની અપેક્ષાએ સિદ્ધ, સિદ્ધિ
જાય છે. (૨૬+૩૮૦) सिद्धजीवसंख्यानिरूपणं द्रव्यप्रमाणम् ॥ तच्च सिद्धजीवानामनन्तत्वं बोध्यम् ॥ २७ ॥ અથ-દ્રવ્યપ્રમાણ સિહજીવની પરિગણુનારૂપ સંખ્યાનું
નિરૂપણ દ્રવ્યપ્રમાણ” કહેવાય છે તે દ્રવ્ય પ્રમાણ સિહજીનું આગમપ્રસિદ્ધ અનંતસંખ્યામિતત્વરૂપ
અનંતપણું જાણવું. (૨૭+૩૮૧) चतुर्दशरज्जुप्रमितस्य लोकस्य कियद्भागे सिद्धस्थानमिति विचारः क्षेत्रद्वारम् । लोकस्यासंख्येयमागे सिद्धशिलोवं सिद्धस्थानं, असंख्येयाकाशप्रदेशप्रमाणं सिदानां શેત્રાવાહો ફેર છે ૨૮. અર્થક્ષેત્રદ્વાર=દ રાજુપ્રમાણભૂત લેકના કેટલા ભાગે
સિદ્ધસ્થાન છે. આ વિચાર “ક્ષેત્રદ્વાર” કહે. વાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org