________________
: ૧૫૪ :
बन्धायैते चत्वार एकविधाध्यवसाय विशेषेण जायन्ते सङ्क्रमोद्वर्त्तनादिकरणविशेषाश्च ॥ १६ ॥
અ:—આ ચારે બધા, વિચિત્ર એક અધ્યવસાયરૂપ એકવિધ અધ્યવસાયવિશેષથી એકીસાથે થાય છે. એટલું નહીં પર’તુ એકવિધ અધ્યવસાયવિશેષથી સક્રમ, ઉત નાક્રિકરણવિશેષા પણ થાય છે. (૧૬ + ૩૪૩) करणविशेषाश्च बन्धनसङ्क्रमोद्वर्त्तनापवर्त्तनोदीरणोपशमनानिधत्तिनिकाचनामेदादष्टविधाः || १७ ||
૨૭ ॥
અર્થ :—વળી કરણવિશેષા, ખધન, સંક્રમણ, ઉત'ના, અપવના, ઉદીરણા, ઉપશમના, નિત્તિ, નિકાચના
ભેદથી આઠ પ્રકારના છે. ( ૧૭ + ૩૪૪ )
तंत्र बद्धात्मनो वीर्यपरिणामविशेषः करणम् । बीर्यश्चात्र योगकषायरूपं विवक्षितम् ॥ १८ ॥
અર્થ:કરણ
ત્યાં કરણુપ્રકરણમાં, અદ્ધ [ વેશ્યાવાળા ] આત્માના [ ક્ષાયિક ક્ષાયેાપશમિકરૂપ વીય લબ્ધિજન્મ ] વીય પરિણામવિશેષ’ ‘કરણ’ કહેવાય છે.
વળી અહીં—ખ ધાદિપ્રકરણાંયેાગ [ પ્રકૃતિ પ્રદેશઅધના નિમિત્તરૂપ ] અને કષાય [ સ્થિતિ અને રસના બંધના નિમિત્તરૂપ ] રૂપ વીય, વિવક્ષિત [ અધિકૃત ] કરેલ છે. ( ૧૮ + ૩૪૫ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org