________________
૧૫૩ *
આઠ વિભાગમાં સ્વભાવવિષયક વ્યવસ્થા કરનાર
પ્રકૃતિબંધ છે. (૧૨ + ૩૩૯) प्रविभक्तानां कर्मस्कन्धानां विशिष्टमर्यादया स्थितिकाનિયમ સ્થિતિ પર | ૨ | અર્થ –સ્થિતિબંધ જ્ઞાનાવરણીયત્વ વિ. રૂપે વ્યવસ્થિત
થયેલ જ્ઞાનાવરણ આદિ આઠ કચ્છની વિશિછમર્યાદાપૂર્વક સ્થિતિકાલને નિયમ બાંધનાર “સ્થિતિ
બંધ” કહેવાય છે. (૧૩ + ૩૪૦) परिपाकमुपयातानां विशिष्टकर्मस्कन्धानां शुभाशुभविपाकानुभवनयोग्यावस्था रसबन्धः ॥ १४ ॥ અર્થ:–રસબંધ ફલ આપવામાં સંમુખ થયેલ, જ્ઞાનાવરણીયત્વ
આદિરૂપે વ્યવસ્થિત કર્મક ધની શુભ-અશુભ વિપાકના અનુભવાગ્ય અવસ્થા “સબંધ” કહે વાય છે.
અર્થાત બદ્ધસ્થિતિવાળા, સ્વકાળમાં પરિપાકને પામેલ કર્મની જે શુભ-અશુભરૂપે અનુભવાતી
અવસ્થા તે “સબંધ” છે. (૧૪ + ૩૪૧) प्रकृत्यादित्रयनिरपेक्ष दलिकसंख्याप्राधान्येन कर्मपुद्गलानां प्रहणं प्रदेशबन्धः ॥ १५ ॥ અર્થ–પ્રદેશબંધ=પ્રકૃતિ વગેરે ત્રણની અપેક્ષા વગર, દલિક
સંસ્થાની પ્રધાનતાથી કર્મ પુદગલનું ગ્રહણ તે પ્રદેશબંધ” કહેવાય છે. (૧૫ + ૩૪૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org