SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪૪ : चेतसो योगनिरोधपूर्वकविषयस्थिरतापादनं ध्यानं, જો નિષ: રેઝિન દધ્યાન | ૨૧ / અર્થ:-(૫) ધ્યાન=મન વચન કાયાના વ્યાપારરૂપ ત્રણ યોગના નિરોધપૂર્વક જ્ઞાન [ચિંતાત્મકજ્ઞાનની એક વિષયમાં સ્થિરતા કરવી તે “ધ્યાન” કહેવાય છે. કેવલીઓને ગનિરોધરૂપી ધ્યાન હોય છે. (૨૯ + ૩૧૭) तदातरौद्रधर्मशुक्लभेदेन चतुर्विधम् ॥ ३० ॥ અર્થ –તેધ્યાન, આd, રૌદ્ર, ધર્મ, શુકલભેદથી ચાર પ્રકારનું છે. . (૩૦ + ૩૧૮) इष्टानिष्टवियोगसंयोगरोगनिदानान्यतमविषयकं सोद्वेगचिन्तनमार्त्तम् । षष्ठगुणस्थानं यावदिदं भवति ॥ ३१ ॥ અર્થ-આધ્યાન ઈષ્ટવિષય વિયોગવિષયક, અનિષ્ટ વિષય સંગવિષયક, રોગવિષયક કે નિદાનવિષયક [સાંસારિક સુખ કારણ] ઉદ્વેગપૂર્વક ચિંતન “આર્તધ્યાન કહેવાય છે. આ ધ્યાન છા ગુણસ્થાનક સુધી - હોય છે. (૩૧ + ૩૧૯). हिंसाऽसत्यस्तेयसंरक्षणान्यतमानुबन्धिचिन्तनं गैद्रम् । બાવચાનેતર | ૨ | અથ:-ૌદ્રધ્યાન=હિંસાનુબંધી, [ નિમિત્ત] અસત્યાનુબ ધી, તેયાનુબંધી, કે સંરક્ષણાનુબંધી ચિંતન જરદ્રધ્યાન કહેવાય છે. (૩૨ + ૩૨૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy