________________
: ૧૪૩ :
જ્ઞાનવિનય=નમ્રતાપૂર્વક જ્ઞાનના અભ્યાસ ‘ જ્ઞાનવિનય ’. દર્શનવિનય—જિનેન્દ્ર ભગવંતે કહેલા પદાર્થોમાં શકાના
અભાવ.
ચારિત્રવિનય=શ્રદ્ધાપૂર્વક ચારિત્રનું અનુષ્ઠાન તથા યથાર્થ ચારિત્રનું પ્રરૂપણુ ‘ચારિત્રવિનય' છે.
ઉપચારવિનય=અધિક ગુણવતા તરફ–રત્નાધિકા તરફ ઉભા થવું, સામા જવું, હાથ જોડવા, વંદન, પાછળ ચાલ્યું વિ. અનુષ્ઠાન ‘ ઉપચારવિનય ’. ( ૨૬ + ૩૧૪ )
प्रभुसिद्धान्तोदित सेवाद्यनुष्ठानमवृत्तिमन्वं व्यावृत्यम् । तच्चाचार्योपाध्यायतपस्विशैक्षकग्ळान कुळगणसंघ साधुसमनोज्ञभेदाद्दપવિત્રમ્ | સરક્ષનાથ્થો વક્ષ્યન્તે ॥ ૨૭ ||
અ:—(૩) વૈયાવ્રુત્ત્વ=પ્રભુના સિદ્ધાંતમાં કહેલ સેવાદિરૂપ અનુષ્ઠાનામાં પ્રવૃત્તિ કે તથાવિધ પરિણામ તૈયા વૃત્ત્વ' કહેવાય.
"
તે વૈયાવૃત્ય, આચાય, ઉપાધ્યાય, તપસ્વિ, શૈક્ષક, ગ્લાન, કુલ, ગણુ, સંઘ, સાધુ, સમનેાજ્ઞભેદથી દશ પ્રકારનું છે. આના લક્ષણા આગળ કહેવાશે . ( ૨૭ + ૩૧૫)
कालादिमर्यादाsध्ययनं स्वाध्यायः ॥ २८ ॥ અ:—૪) સ્વાધ્યાય શાસ્ત્રવિહિત કાલ વિ. મર્યાદ્વાપૂર્વક અધ્યયન ‘સ્વાધ્યાય ’ કહેવાય છે. ( ૨૮ + ૩૧૬ )
,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org