SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૩ : પરિહાવિશુદ્ધિકચારિત્રીઓ=પ્રતિપદ્યમાનની અપેક્ષાએ છેદેપ સ્થાપનીયચારિત્રીની માફક સમજવું. પરંતુ પ્રતિપન્નની અપેક્ષાએ જઘન્યની એક, બે, ત્રણ હોય છે. ઉત્કૃષ્ટથી બે હજારથી નવ હજાર. સૂમપરાયચારિત્રીએ કવચિત્ ન હોય અને કવચિત્ જઘ ન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી ક્ષપકશ્રેણિમાં ૧૦૮ [એકસે–આઠ] અને ઉપશમશ્રેણિમાં ચેપન [૫૪] હેય છે. પ્રતિપન્ન અપેક્ષાએ કવચિત ન હેય અને કવચિત જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી બસે થી નવસે [૨૦૦ થી ૯૦૦ ] હોય છે. યથાખ્યાતચારિત્રી, સૂમસં૫રાયચારિત્રીની માફક સમજ છે. પરંતુ પ્રતિપન્ન અપેક્ષાએ –જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે છેડથી નવ ડ હોય છે. ( ૯ + ૩ = ૨૮૬ + ૨૮૭) अल्पबहुत्वद्वारे-पञ्चसु संयतेषु सर्वेभ्योऽल्पास्सूक्ष्मसम्परायाः, तेभ्यो परिविशुद्धिकाः संख्यातगुणास्तेभ्यो यथाख्यातास्संख्यातगुणाः, तेभ्योऽपि छेदोपस्थापनीयास्संख्यातगुणाः तेभ्योऽपि च सामायिकास्संख्यातगुणा बोध्या इति । इति पत्रिंशद् द्वाराणि । इति संवरतत्वम् ॥ ९४ ॥ – અ૫બહત્વાર – અથ:-પાંચેય સંયમીઓમાં તમામથી થોડા સૂકમસં૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy