SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩ર : परिहारविशुद्धिका अप्येवमेव, किन्तु प्रतिपमापेक्षया जघन्येनैको द्वौ त्रयः, उत्कर्षेण च द्विसहस्राधावनवसहस्रम् । सूक्ष्यसंपरायाश्च क्वचिन्न स्युः क्वचिच्च जघन्यनको द्वौ त्रयः, કઈત: શાળામણોત્તર રાવપુરા એgi તુવન્નાશत्स्युः । प्रतिपनापेक्षया काचिन्न स्युः, क्वचिजघन्येनैको द्वौ त्रयः, उत्कृष्टतो द्विशतानवशतं यावत्स्युः यथाख्यातस्तु सूक्ष्मसंपरायवत् । प्रतिपन्नापेक्षया तु जघन्येनोत्कृष्टतश्च द्विकोटीतो यावभवकोटि भवेयुरिति ॥ ९३ ॥ – પરિમાણુદ્વાર – અથ–સામાયિચારિત્રી, પ્રતિપદ્યમાનની અપેક્ષાએ એક કાલમાં કદાચ હોય ખરા અને ન પણ હય, જયારે હેય ત્યારે જઘન્યથી એક, બે અથવા ત્રણ, ઉત્કૃષ્ટથી બેહજારથી નવહજાર. પૂર્વ પ્રતિપન્ન અપેક્ષાએ=જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે હજાર દેડથી નવ હજાર કેડ હેય છે. છેદે પસ્થાપનીયચરિત્રીઓ=પ્રતિપદ્યમાનની અપેક્ષાએ કદાચ હેય ખરા, કદાચ ન પણ હોય. જ્યારે હેય ત્યારે જઘન્યથી એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટથી બસેથી નવસે હોય છે. પ્રતિપન્ન અપેક્ષાએ કદાચિત ન હોય અને કવચિત્ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બસે થી નવસે [ ૨૦૦ થી ૯૦૦ ] કેડ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy