________________
: ૧૩૪ :
વાત
કરતા પણ
વિચારિત્રીએ જ
રાયચારિત્રીઓ છે. તેના કરતા પરિહારવિશુદ્ધિકચારિત્રીએ સંખ્યાતગુણા છે, તેના કરતા યથાખ્યાતચારિત્રીએ સંખ્યાતગુણા છે, તેઓ કરતા પણ છેદેપસ્થાપનીયચારિત્રીએ સંખ્યાતગુણા છે. તેઓ કરતા પણ સામાયિકચારિત્રીઓ સંખ્યાતગુણા છે. એમ સમજવું.
આ પ્રમાણે છત્રીશ દ્વારે પૂર્ણ થતાની સાથે સંવરતત્ત્વ સમાપ્ત થાય છે. (૯૪+ ૨૮૮),
सतम किरण समाप्तः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org