________________
: ર૯ :
આ પ્રમાણે સર્વ ચારિત્રનું સમજવું. કેમકે; આ ઉત્કૃષ્ટ અંતર, તીર્થકર ગણધર આદિ મહાપુરુષોની ઘેર આશાતનાદ્વારા જૈનશાસનની અવહેલના, ઉહ કરનારાઓની અપેક્ષાએ સમજવાનું છે.
સામાયિકથી શૂન્યકાલ નથી જ, છેદે પસ્થાપનીયથી શૂન્યકાલ, જઘન્યથી ત્રેસઠ (૬૩) હજાર વર્ષ સુધી અને ઉત્કૃષ્ટથી અઢાર (૧૮) કેટકેટી સાગરેપમપ્રમાણને છે. , પરિહારવિશુદ્ધિથી રહિત કાલ, જઘન્યથી ચોરાશી (૮૪) હજાર વર્ષ પર્વતને અને ઉત્કૃષ્ટથી અઢાર (૧૮) કોટાકોટિ સાગરેપમ પ્રમાણને છે.
સૂમસંપાયથી રહિત કાલ, જઘન્યથી એક સમયને અને ઉત્કૃષ્ટથી છ (૬) માસ સુધી છે. યથાખ્યાત વગરને કાલ નથી જ. (૮૬+૮૭-૨૮૦+૨૮૧)
समुद्घातद्वारे-सामायिकच्छेदोपस्थापनीययोर्वेदनाकषायमरणवैक्रियतेजसाऽऽहारकाषट् समुद्घाता भवन्ति । परिहार विशुद्धिकस्य वेदनाकषायमरणात्मकास्त्रयः । सूक्ष्मसम्परायस्य न कोऽपि । ययाख्यातस्य केवलिसमुद्घात एव भवेदिति | ૮૮ છે
– સમુદાદ્વાર – અર્થ:સામાયિક, છેદેપસ્થાપનીયચારિત્રીઓને વેદના,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org